એક ઉમ્મીદ - 3

  • 3.1k
  • 1.3k

આ પોતાનો જ રૂમ છે એ ખાતરી કરવા એ નીચે તરફ જોવા અર્થે બહાર નીકળો ત્યાં પાછળથી દરવાજો ખોલવાનો અવાજ આવ્યો અને ધીમા અવાજે મનસ્વી એ કહ્યું , આકાશ.... અવાજ સાંભળતા આકાશને મનસ્વીના હોવાનો અહેસાસ થયો ને પોતે ફટાફટ અંદર આવ્યો...... ફૂલ ગ્રે નાઈટશૂટમાં સજ્જ થયેલી મનસ્વીને જોઈ આકાશે પ્રશ્નોના પ્રહાર કર્યા, મનસ્વી આ બધું શુ છે ? તને કોણે કહ્યું આ બધું કરવાનું ? કોઈને ખબર પડી ગઈ હોત તો ? અ.. અમ.. સોરી ન ગમ્યું હું કાલે પાછું જેવુ હતું એવું કરી નાખીશ. બેઠા બેઠા માથું દુખતું હતું, તું