પિશાચિની - 10

(84)
  • 8.5k
  • 4
  • 4.1k

(10) ‘‘..મને કહે, તું કોની સાથે વાત કરી રહ્યો હતો, જિગર ? ! તું ન કહે તો તને મારા સોગંધ !’’ જિગરને તેની દુલ્હન માહીએ કહ્યું, એટલે તે શું કહેવું એની ગડમથલમાં પડયો. ‘તે જો માહીને કહે કે, તે એક બલા સાથે-એક અદૃશ્ય શક્તિ સાથે વાત કરી રહ્યો હતો અને શીના નામની એ બલા પાછલા ત્રણ-ચાર મહિનાથી તેના માથા પર સવાર છે, તો ચોકકસ માહી ડરી જાય અને આ સુહાગરાતે જ તેને અહીં પડતો મૂકીને ભાગી છૂટે. તેમના છેડાછેડીનો આ દિવસ તેમના છૂટાછેડાનો દિવસ બની જાય.’ ‘જિગર ! તેં મારા સવાલનો જવાબ આપ્યો નહિ ?’ માહીનો અવાજ કાને પડયો, એટલે