જૂનું બધું અમૂલ્ય

  • 1.8k
  • 430

સામાન્ય રીતે સ્કૂલ નું નામ પડે એટલે યાદ આવે એજ જૂની યાદો , દફતર,નાસ્તાનો ડબ્બો,યુનિફોર્મ,સીલેટ, ચોક, એજ દર પિરિયડ પછી વાગતો બેલ, વગેરે આજ દિન સુધી લગભગ બધાને માટે મીઠા સંસ્મરણો ની જેમ યાદ જ હોય છે.સ્કૂલ ના એ નિયમો ભલે થોડા ખૂંચતા પણ તોય મીઠા લાગતા હતા, છોકરા -છોકરીઓ ને અલગ બેસવું પડતું, ફરજીયાત યુનિફોર્મ પહેરવાનું, બુટ-મોજા ફરજીયાત પહેરવાના, છોકરીઓએ ફરજીયાત માથામાં તેલ નાખીને બે ચોટલી વાળીને આવવું, હાથના નખ કાપેલા હોવા જોઈએ,વગેરે નિયમો શિસ્ત શીખવાડતા હતા, સામાન્ય રીતે મોટાભાગની સ્કૂલો માં કૅન્ટીન નહૉતી,મનોરંજન ના સાધનો નામમાત્ર ના, ફક્ત ફૂટબોલ અથવા ક્રિકેટ માંડ માંડ રમવા