મૌન

  • 2.9k
  • 654

"શું થયું? કેમ આમ ચૂપચાપ બેઠો છું?" "તમે પૂછી રહ્યા છો કે, હું કેમ ચૂપચાપ બેઠો છું? કેમ તમે નથી જાણતા મારા આ મૌનનું કારણ?" "હું બધુ જાણું છું પણ, તું જ કે આમાં આપણે શું કરી શકીએ? અને આમ નિરાશ થવાથી થોડીને કઈ સારું થઈ જવાનું છે." "આ ઘરમાં આવું પહેલા પણ બન્યું છે. પણ, આટલી કડવાશ તો ત્યારેય નહોતી ઉભી થઇ જેટલી આજે પેલીના આવવાથી થઈ છે." "તું જ વિચાર જો તને આટલું ખરાબ લાગે છે તો મને કેવું થતું હશે.?" "આ તો તમે આટલું સહન કરો બાકી હું તો ના કરું." કહીને નાનકાએ મોઢું ચડાવ્યું. "મારી વાત