આનું જ નામ પ્રેમ - ભાગ - 4

  • 3k
  • 2
  • 1.3k

આગળના અંકમાં આપણે જોયું કે પૂજન અને મિસ્ટર રાજન વચ્ચે બિઝનેસ લંચ સમયે વાત નીકળે છે કોલેજની અને એની યાદોની. મિસ્ટર રાજન અને પ્રજ્ઞાની સ્ટોરી જોઈ. પૂજન શહેરની કૉલેજમાં આવે છે અને માસીને ઘરે જાય છે. કોલેજમાં એકલી પ્રાંજલ ઊભી હોય ત્યાં એને કોઈ આવી ભેટી પડે છે. પૂજન ત્યાં પ્રાંજલ ને બીજા કોઈની બાઈક પાછળ જતા જોઈ રહે છે. હવે આગળ... પૂજન ચૂપચાપ આવીને વંદિતને કહે છેઃ "મારે હવે ઘરે જવું છે". પૂજન અને વંદિત બાઈક સ્ટેન્ડ તરફ જાય છે. રસ્તામાં પણ પૂજન કઈ બોલતો નથી. વંદિત એને ઘરની નજીક ઉતારી ચાલ્યો જાય છે. બીજા દિવસે કૉલેજમાં અમુક સિનિયર