નિઃસ્વાર્થ પ્રેમ

  • 6.3k
  • 1.3k

હું વિચાર કરતો હતો ને કુદરતે ટહુકો કર્યો…”અરે ઓ… જનાબ કયા વિચારોમાં ખોવાયેલા છો…?”અને મેં મારા મુખ પર સ્મિત આપતા ઉત્તર આપ્યો… “કંઈ નહીં”.પણ સાચું કહું ને તો હું આ દુનિયામાં કોઈક ની શોધમાં હતો. પણ… પણ… પણ… તમને એ વાત ની ચોખવટ કરી લઉં કે હું જેની શોધમાં હતો તે કોઈ વ્યક્તિ તો નથી જ… ચાલો વાત માંડી જ છે તો જણાવી દઈએ કે તમારા લેખક સાહેબ કોની શોધમાં છે… … … નિઃસ્વાર્થ પ્રેમ… …નિઃસ્વાર્થ પ્રેમ...? …જી હા તમારા લેખક સાહેબ જેની શોધમાં છે તે “નિઃસ્વાર્થ પ્રેમ”.પણ હા આ નિઃસ્વાર્થ પ્રેમ માં તમે આ પ્રેમ શબ્દ વાંચીને એવી કોઈ અંધકારમય