પિશાચિની - 9

(85)
  • 9.2k
  • 6
  • 4.3k

(9) ‘‘હું તને એક ખૂની તરીકે ઓળખું છું ! એ ખૂબસૂરત યુવતીના ખૂની તરીકે, જેની લાશ હજુ પણ મુંબઈ-પૂના હાઈવે પરની એ જગ્યા પર પડી છે, જે જગ્યા પર તું એને થોડીક વાર પહેલાં જ છોડીને આવ્યો છે !’’ એ અજાણ્યા માણસે કહ્યું, એટલે જિગરને લાગ્યું કે, તે હમણાં બેહોશ થઈને જ