મેરી કહાની મેરી ડિજિટલી ઝુબાની - ભાગ-૧ - ૦૫ જાન્યુઆરી ૨૦૨૦

  • 6.8k
  • 1.9k

નમસ્કાર મિત્રો આ વર્ષ ના પ્રથમ દિવસે જ મેં મારા બ્લોગ અને સોશ્યિલ મીડિયા દ્વારા જાહેરાત કરેલ કે આ વર્ષ થી હું દર રવિવારે એક નવી જ વાર્તા સાથે આવી રહ્યો છું. દર રવિવારે અલગ અલગ ઝોનર ની વાર્તા સાથે આગળ વધીશું.જેમાં પ્રથમ રવિવારે મારી કહાની મારી ડિજિટલી ઝુબાની છે. આજ ની આ વાત શરુ કરતા પહેલા હું એ બધા જ મિત્રો નો, પરિવારજનો અને ખાસ કરીને મારા સોશ્યિલ મીડિયા પાર્ટનર્સ નો હું આભારી છું. કેમકે આ વાત ને લોકો સુધી પહોંચાડવા અને મને વધુ લખવા માટે પ્રોત્સાહિત કરવા માટે એમનો જ ભાગ છે. આમ તો આજ ની વાર્તા ની