ચાઇનીસ એપ પર પ્રતિબંધ ! એમાં આપણે શું ??? ફાયદો કે નુકશાન ??

  • 3.8k
  • 1
  • 926

"ભારત મારો દેશ છે, બધા ભારતીયો મારા ભાઈ બહેન છે, હું મારા દેશ ને ચાહું છું, એના સંસ્કૃતિ અને વારસા પર મને ગર્વ છે....." કોને કોને યાદ છે આ પ્રતિજ્ઞા ???? છેલ્લે ક્યારે તમે આ પ્રતિજ્ઞા વાંચેલી ???? તમારા ઘરમાં કોઈ પણ બાળક ભણતું હોઈ તો કોઈ પણ વિષય ની એક ચોપડી ઉપાડી લો અને ફરી એક વખત આ પ્રતિજ્ઞા વાંચી જાવ !!બે દિવસ પહેલા જ ભારતની કેન્દ્ર સરકાર એ લગભગ લગભગ ૫૮ કે ૫૯ જેટલી ચાઇનીસ એપ પર ભારત માં પ્રતિબંધ મૂક્યો છે, એમાં રાષ્ટ્રવાદી લોકો ને તો મજા જ આવી છે, પણ સવાલ છે અમુક લિમ્બ્રાડું લોકો નો