ઋણાનુબંધ

(12)
  • 3.6k
  • 926

પ્રીતિ કબાટમાં માધવની એક ફાઇલ શોધી રહી હતી, ત્યાં એની નઝર આલ્બમ પર પડી, પણ પહેલા તો માધવની ફાઇલ મળવી જરૂરી હતી.થોડાક કાગડીયા આડાઅવળા કરતા ,ફાઇલ દેખાઇ, પ્રીતિને હાશકારો થયો, એણે ફાઇલ પલંગ પર મૂકી,ટીપાઇ ખેંચી,આલ્બમ નીચે ઉતર્યો .આલ્બમને ખોળામાં લઇ , જોવા લાગી ત્યાં માધવ રૂમમાં પ્રવેશ્યો. આલ્બમ જોતી પ્રીતિને જોઈ બોલ્યો,"શું જોય છે? તને કે મને".પ્રીતિએ જવાબ આપ્યો ,"આપણા બધાને" અને પ્રીતિ જૂની યાદોમાં સરી પડી. માધવ સામેં જૉઇ કહેવા લાગી,"માધવ,આજકાલ કરતા આપણા લગ્નને દસ વર્ષ થયા, પણ મને હજી એ ક્ષ