“બાની”- એક શૂટર - 18

(26)
  • 3.8k
  • 3
  • 1.6k

“બાની”- એક શૂટર ભાગ : ૧૮"એઝ યુ વિશ. બાની તારે ટ્રાય મારવી હોય તો માર...!!" ઈવાને ફરી સમજાવતાં કહ્યું.બાનીએ આજે એકદમ લાઈટ પિંક કલરનું ફૂલ બાયનું ટીશર્ટ ઇન કરેલું પહેર્યું હતું. એ ટી શર્ટ પર એક આંખ મારતી કિટન નું રબરનું પિક્ચર હતું. સ્કીન ફિટિંગ જીન્સ સાથે મેચિંગ લાઈટ પિંક કલરનાં કેનવાસ શૂઝ પહેર્યા હતાં. ડાર્ક બ્લેક કલરનાં ગોળાકાર ગોગલ્સ અને ઊંચે ગોળ અંબોડો કર્યો હતો."બાની...ઓલ ધી બેસ્ટ." જાસ્મીને ચીલ્લાવીને કહ્યું. એ બાનીને ક્યારે પણ રોકતી નહિ જો બાનીએ કામ કરવાનું ઠાની જ લીધું હોય ત્યારે."ઈવાન મારી જેસ્સે કહી દીધું એટલે સમજ એ છલાંગ લગાવી જ દીધી." બાનીએ પોતાનો કોન્ફિડન્સ વધારતાં કહ્યું."હા કેમ