દિલ ની કટાર - વૃક્ષનું દીલ ભાગ- 2

  • 4.3k
  • 2
  • 1.6k

દિલ ની કટાર ભાગ- 2"વૃક્ષનું દીલ" મારાં પર્ણ ભીંજાઇને ખુશ થાય છે એક એક પર્ણનાં આનંદમાં હું ભીંજાયેલો સ્પર્શ અનુભવું છું આનંદમાં ને આનંદમાં મારી બધી શાખાઓ નવપલ્લીત થાય છે અને નવો શણગારને રૂપ મળ્યાં હોય એટલું ખુશ થઊં છું. મારાં મિત્ર સાચું કહ્યું તેં.. વર્ષાઋતુમાં મારી સામે જોયુ હોય તેં અને ત્યારે તને બુમ પાડીને બોલાવાનું મન થાય છે આવ મારી પાસે મારાં થડને વળગી જા મને પ્રેમ કર હું તને પ્રેમ કરતાં કરતાં આશીર્વાદ આપું. વસંત અને વર્ષા મારી વર્ષ દરમ્યાનની ખૂબ ગમતી ઋતુ છે. વસંતમાં મારા પર ફૂલો અને મંજરી બેસે છે સુગંધથી આકર્ષાઇને અનેક ભમરા અને માખીઓ