નકલી સંવેદના..

(11)
  • 3.6k
  • 1.3k

ભૂરી એક ૧૦-૧૨વર્ષની છોકરી જેને જોતા જ તમારા મનમાં સવાલ ઊઠે શું વેદનાઓને બીજુ કોઈ સરનામું કે ઠેકાણું મળ્યું જ નહી હોય?? ખરેખર વિધાતા આટલો ક્રૂર હોઈ શકે? આવું એ માટે કહી રહી છું કેમ કે એક તો ભૂરી જન્મજાત અંધ હતી અને અધૂરામાં પૂરું એક અકસ્માતમાં એના માં બાપ બંને મોતને ભેટી ને આ બિચારીને નોધરી છોડી ગયા. આ નોધારી છોકરી ને ઘરમાં એકલી કેમ મૂકવી એમ વિચારી અકસ્માત સ્થળેથી પોલીસે એને અનાથ આશ્રમ માં મૂકી આવી પણ વેદના અને ભૂરીનો તો જાણે કે પવન અને સુગંધ જેવો સંબંધ હોય એમ મુસીબત ત્યાં પણ આવી જે આશ્રમ માં એણે