ચેતનવંતી ચેતના આ વાતની શરૂઆત થાય છે લગભગ ૨૦૦૯ ની પુર્ણાહુતી અને ૨૦૧૦ ના પ્રારંભથી. એક દાયકો પૂર્ણ થવા આવ્યો. અમારા ઘર થી બે મકાન છોડી એમનું ઘર હતું. શરૂઆતમાં એમનું પરિવાર ચાર વ્યક્તિનું હતું. બે પતિ પત્ની પોતે અને બે એમના સંતાનો. સંતાનોમાં એક દીકરો અને એક દીકરી હતા. દીકરાને કાનો કહી બોલાવતા હતા અને દીકરીને ગોપી