બદલાથી પ્રેમ સુધી - 4

  • 3.6k
  • 2
  • 2k

બદલાથી પ્રેમ સુધી ભાગ ચાર આપણે આગળ જોયું તેમ સોનાક્ષી રોહિત ને થોડી વાર માં મળવા આવવાનું કહે છે,અને સોનાક્ષી રોહિતને કહ્યા મુજબ તેના ઘરે જવા માટે તૈયાર થાય છે આજે સોનાક્ષી રેડ કલર ની એકદમ સિમ્પલ દક્ષિણી સાડી પહેરે છે અને જો સાડી લાલ હોય તો હોઠ ને પણ સજાવવા પડે ને! એટલે તે લાલ ગુલાબ ના ફૂલ જેવી લાલ લિસ્ટિક તેના હોઠ પર લગાવે છે , આંખો માં થોડું કાજલ અને કાન માં ગોળ ગોળ પણ થોડિક લખતી શેરો વાળા ઝૂમખાં , પગ માં તો તે હંમેશા તેની મમ્મી ની પાયલ પહેરતી જ હતી .સોનાક્ષી રોહિત ના ઘરે જવા તૈયાર