ટીચર સ્ટુડન્ટ્સ ની ખાટી મીઠી કેમિસ્ટ્રી - 29

  • 4.5k
  • 1.4k

આજનો વિદ્યાર્થી કેવો છે? આજનો વિદ્યાર્થી આ વ્યાખ્યા લઈને જીવી રહ્યો છે. कमप्युटरचेष्टा आईफोनध्यानं सूर्यवंशीनिद्रा तथैव च सदाफेशनेबल अंग्रेजीभाषी विद्यार्थी पंचलक्षणम આજનો વિદ્યાર્થી કમપ્યુટર પર મંડ્યો રહે, આઈ ફોનનું ધ્યાન ધરે, સૂર્ય ઉગે પછી ઉઠે, ટાપટીપમાં (ફેશનનો ફરિશ્તો) અને અંગ્રેજીમાં ગોટપીટ કરે તે તેનાં પાંચ લક્ષણ. ૨૧મી સદીમાં કમપ્યુટર વગર ન ચાલે એ હકિકત છે. તેથી કમપ્યુટરની આવડત કેળવવી અને મગજને ગિરવે મૂકવું એવું તો નથી. તેનામાં સારા નગરિકની ભાવના હોવી જરૂરી છે. એક આદર્શ વિધાર્થીએ પોતાના શિક્ષક ને સંપૂણ સમર્પિત થવુ પડશે. હમેશા નવુ જ્ઞાન મેળવવાની વિધાર્થીએ જીજ્ઞાશા જ શિક્ષક ને પોતાનો જ્ઞાન રૂપી ખજાનો લુટાવવાની ફરજ પાડશે.