હું મારી વ્યથા કોને કહું- ભાગ ૧૦

  • 4.8k
  • 1
  • 1.6k

માતા સત્યવતિની આજ્ઞા પ્રમાણે વેદવ્યાસ માની ગયા. તથા તેઁમણે જણાવ્યા મુજબ અંબા તથા અંબાલિકાને નિયોગથી ગર્ભધારણ માટે બોલાવી. સૌપ્રથમ અમ્બિકા મહર્ષિ વેદવ્યાસ પાસે જાય છે. પરંતુ તે વેદવ્યાસ પાસે ડરી જાય છે અને તેની આંખો બંધ થઈ જાય છે. તેવી જ રીતે અંબાલિકા પણ મહર્ષિ વેદવ્યાસ પાસે જાય છે અને તે પણ વેદવ્યાસના તેજથી અંજાઈને પીળી પદી જાય છે. મહર્ષિ વેદવ્યાસ આનાથી ચિંતીત થઈ જાય છે. માતા સત્યવતિ આ કાર્ય વિષે તેમને પુછે છે: “”હે પુત્ર! મેં તને જે કાર્ય સોંપેલું તે પુર્ણ થયું?” “”””હા માતા”” આપે સોંપેલું કાર્ય પુર્ણ તો થયું પરંતુ?” “પરંતુ શું પુત્ર?” “એક મુશ્કેલી છે?” “”હજું