વનિતા ની વેદના - 3

  • 3k
  • 1k

વ્હાલી વનિતા બધું કુશળ મંગળ હશે, તારું અને મારું મળવાનું બન્યું નથી પણ હું જલ્દી જ આવીશ, તારાં મુખ નેં નિહાળવા,તને બોલતી સાંભળવાં. - તારો થનારો પતિ પ્રવિણ. ટપાલી એ આપેલ કવર માંની ટપાલ માં લખેલ દરેક શબ્દ વ્હાલ વરસાવતા હતા અને એ વ્હાલ નાં વરસાદ ની દરેક બુંદ થીં વનિતા મન માં મલકાતી અને આતો પહેલાં પ્રેમ નો પહેલો પત્ર , હૈયાં નો હરખ મુખ પર સ્મિત બની વહેતો હતો અને સુંદર ચહેરો લાવણ્યમય થઈ વધુ સુંદર