UBUNTU કુટુમ્બુ - 4

  • 3.8k
  • 1k

આપણે ત્રીજા ભાગના અંતમાં જોયું કે ચંદુ મહેન્દ્ર ને સમજાવવા પ્રયત્ન કરે છે પરંતુ મહેન્દ્ર માનતો નથી અને ચંદુ ઉદાસ થઈ ઘર તરફ નીકળે છે. હવે આગળ વાત કરીએ... ચંદુ ઘરે આવે છે અને વિચારે છે કે મોટાભાઈ એ ભલે ના પાડી પરંતુ હું મારા નાના ભાઈ માટે થઈ અને અજયભાઇ સાથેના સબંધ અને વિશ્વાસ ને સાચવવા ગમે તે રીતે કાલે પૈસા ઉછીના લાવીને પણ અજયભાઇ ને આપી દઈશ અને સુરેશ ને પણ સમજાવીશ કે ભાઈ તું હવે ક્યાંક નોકરી કરવાનું શરૂ કરી દે. સાંજે સુરેશ ઘરે આવે છે. ચંદુ સુરેશ સામે જોવે છે તો ચહેરો જાણે ગુસ્સે ભરાયેલ