Love Is A Dream Chapter 12 - the end

  • 2.4k
  • 942

Chapter-12 Ending-1 આ બપોરની નીંદર પણ જબરી હોય છે, બપોરની નીંદરના સપના પૂરા થયા પછી ઊઠીએ તો એવું જ લાગ્યા કરે કે આ રિઆલિટી નથી પણ સપનું છે, અને જે સપનું હતું એ જ રિઆલિટી હતી, પેલું મૂવી છે ને હોલિવૂડનું ઇનસેપશન બસ સેમ એના જેવુ લાગે અને આજ કારણે જ હું બપોરે નીંદર લેવાનું ટાળુ છું, ગય કાલના રાતના ઓજગરા ને કારણે આજે બપોરે નીંદર કરવી પડી અને સપનું થોડુક લાંબુ ચાલી ગયું. આંખ ખૂલતાં જોયું તો ઘડિયાળમા સાંજના 6:15 નો સમય થયો હતો, ઉતાવડે મોઠું ધોયું, પાણી પીધું