ઉંબરો (ભાગ 3)

  • 2.6k
  • 2
  • 1k

ઉંભરો (ભાગ 3) જયના અને જયેશ પતિ પત્ની હતા.. જયેશ ખૂબ પ્રેમાળ પણ સાથે એક જવાબદાર પતિ અને પિતા પણ એને રાત ની જોબ અને કોઈ વાર તો ઓવરટાઇમ પણ કરતો હતો.. જયના ના લગ્નને 10 વર્ષ થયાં હતાં અને 2 વર્ષની નાનકડી જિલ નામની કુમળાફૂલ જેવી બાળકી હતી.. પરિવાર ખુશી ખુશી સાથે રહેતા..ખૂબ મજાકમસ્તી હરવા ફરવા નું વેકેશનમાં અને વાર તહેવારે હોટલમાં જમવા જવાનું ગાર્ડનમાં ફરવાનું બધુજ સરસ ચાલતું હતું કોઈ જ પ્રકારે તકલીફ નહોતી.. બસ જયેશનો રોમાન્સ માં થોડો વધારે પડતો આકરો સ્વાભાવ પણ જયના એ બધું પ્રેમ સામે ગૌણ સમજીને 10 વર્ષ ક્યાં ગયા એ સમજાયું નહીં..