પિશાચિની - 8

(130k)
  • 19.5k
  • 6
  • 14.4k

(8) જિગરે દરવાજો ખોલ્યો ને સામે ઊભેલી વ્યકિતને જોતાં તે ચોંકી ઊઠયો હતો. ‘તે.., તે જે જોઈ રહ્યો હતો એ શું હકીકત હતી ? ! શું આ શક્ય હતું ? !’ અને આવા વિચાર સાથે જિગર એ વ્યક્તિને જોઈ રહ્યો. -એ વ્યક્તિ એ બીજું કોઈ નહિ, પણ માહીના પિતા દેવરાજશેઠ હતા ! ‘જિગર !’