ચાર્ટડ ની ઓડિટ નોટસ - 16 - સંરક્ષણ ક્ષેત્રે ક્યારે આત્મનિર્ભર ?

  • 3.1k
  • 1
  • 1.1k

# ચાર્ટડ ની ઓડીટ નોટ્સ -70 ## CA.PARESH K.BHATT# ___________________________સંરક્ષણ ક્ષેત્રે ક્યારે આત્મનિર્ભર ?___________________________ રાફેલ વિષે મારે વિશેષ કઈ નથી લખવું કેમકે મારા કરતા આપ સૌ સવિશેષ જાણો છો . મારો આજના આર્ટીકલનો હેતુ સાવ અલગ જ છે .ભારત માટે એક આનંદ નો ઉત્સવ ચાલી રહ્યો છે ખાસ કરીને ટી.વી ચેનલો પર વિશેષ દેખાય છે . ક્યારેક એકના એક મેસેજ જ બધે રીપીટ થતા હોય છે . રાફેલ થી ભારતની સરક્ષણ શક્તિ ખુબજ વધી છે . તેમાં બે મત નથી . ભારત માટે ખુબ આનંદ નો વિષય છે . ભારતે ૨૦૧૪ માં મંગલ યાન મોકલ્યું તેના ખર્ચ નું બજેટ ૧૦૦ મીલીયન ડોલર