અપરાધી દેવ - 24

(22)
  • 2.5k
  • 5
  • 1.1k

અપરાધી દેવ-24 બીજે દિવસે સવારે ૬ વાગે રિતેશ ૧ ઝાડ પાછળ ગોઠવાઈ જાય છે. જે ભાનુપ્રતાપ ના ઘર ની નજીક હોય છે, અને ભાનુપ્રતાપ ના ઘર ની સામે તે નજર નાખી ઉભો રહે છે. ૭ વાગે ભાનુપ્રતાપ માત્ર ૧ લાલ ધોતિયું અને સફેદ ગંજી પહેરી નીકળે છે, અને ૧ કાર મા ૩ હથિયારબંધ અંગરક્ષકો સાથે ગોઠવાય છે. પછી તેઓ શિવ મંદિર તરફ જવા નીકળે છે. રિતેશ બાઈક પર તેનો પીછો કરે છે. તેણે હેલ્મેટ પહેરી રાખી હોય છે. મંદિર શહેર ની બહાર થોડા વેરાન વિસ્તાર માં હોય છે. મંદિર ખાસ્સું મોટું હોય છે, અને તેની આજુબાજુ એકદમ વેરાન વિસ્તાર