હા ચાલ ત્યારે તૈયાર થા હવે. અડધી કલાકની જ ટ્રેનને આવવાની વાર છે. હું જાઉં છું દુકાન તો ખોલું, ભલે શેઠજી હું હમણાં તૈયાર થઈ આવું. રામુ થેલી લઇ દુકાને ગયો. શેઠની રજા લીધી, બાની પણ રજા લીધી. બાએ કમને રામુને રજા દીધી ,એને બિલકુલ સારું નહોતું લાગતું. શેઠજીએ રામુને આવવા -જવા અને ખાવાપીવાના રૂપિયા અને એક નાનો મોબાઈલ જે દુકાનના કામકાજમાં વપરાતો હતો. એ રામુ ને આપ્યો બાએ થોડોક પકવાન બનાવી આપ્યો. જે રસ્તે