બીજે દિવસે સવારે રોમન શેવીગ કરી રહ્યો છે ત્યારે તેના બે બાળકો જેનિફર અને એડમ બંને રોમન ની પાસે આવીને કહે છે ગુડ મોર્નિંગ પાપા.રોમન પણ બંને વાાહાાાલ આપીને કહેેે છે ગુડ મોર્નિં માય ચાઈલ્ડ.જેનિફર તેના પિતાનાાા પાછળ થીી ગળામાં બંને હાથ નાખીનેે તેની પીઠ ઉપર લટકી જાય છે અને કહે છે કેવી રહી trip પાપા?રોમન પ્રેમથી જેનિફર ને કહે છે તને રેઝર વાગી જશે જેની .જેનિફર કહે છેેેે કોઈ વાંધો નહિ પાપા પહેલા મારા સવાલનો જવાબ આપો.રોમન કહે છે કંઇ ખાસ નહીંજેનિફર કરે છેે તો પછી તમારા કોન્ટ્રાક્ટ નું શું થશે?રોમન કહે છે એ ચિંતા તો મને પણ સતાવે