વિસામો

(12)
  • 3.5k
  • 750

"ગાંડી આવી, ગાંડી આવી, મારો મારો એને!""મને કોઈ એ હાથ લગાડયો છે તો ભસ્મ કરી નાંખીશ""કરી નાખ લે ગાંડી આવી ,ગાંડી આવી "નાના બાળકો નું ટોળું ગામ માં અવેલી ડોસી ને હેરાન પરેશાન કરવા લાગ્યું હતું પણ એ ડોસી પર ગામના કોઈ નુ ધ્યાન નહતું ગયું ગામ એટલે જાણે સ્વર્ગ જ સમજી લો. પર્વતો ની વચ્ચે ઘેરાયેલ એક અંતરિયાળ ગામ, શહેરના રસ્તાઓ થી દૂર ખેતી પર નભનારું ગામ, ચોતરફ માત્ર હરિયાળી જ હરિયાળી. ગામ ને પાદરમાં એક પૌરાણિક દેરી. કોઈ ને ખબર જ નહતી કે કયું દેવ છે, પણ બધા એને માનતાનi દેવી કહેતા. કારણ કે ત્યાં બધી જ માનતા પુરી થતી. ગામ ના લોકો અહીં ચાંદી નું