વિરહ પિતા અને દિકરી નો...

(35)
  • 10.5k
  • 1
  • 1.7k

એક રામપુર નામનું ગામ હોય છે જેમાં એક સુખી કુંટુબ રહેતું હોય છે. તે કુંટુબ ગામમાં ખૂબ જ વખણાતુ હોય છે અને તે વખણાય પણ કેમ ના!! તે કુંટુબ ની એકતા પણ એટલી જ હતી. એમા ત્રણ ભાઈ હોય છે અને ત્રણે હળીમળીને જ કામ પણ કરતા હોય છે અને જેના લીધે તે કુંટુંબ આથૅિક રીતે પણ સુખી જ હતુ . પણ એમા એક જ વાત ની કમી હતી કે તેઆે ત્રણે ભાઈ ને છોકરા જ હતા એક પણ તેમના ઘરે છોકરી ન હતી. તેથી તેમને ખુબ જ આસ હતી કે તેમને ત્યાં પણ એક છોકરી હોય અને આમ ને