અસમંજસ - 4

(44)
  • 4.1k
  • 1
  • 1.6k

આપણે આગળનાં ભાગમાં જોયું કે, કુનાલ અંકિતાને પ્રપોઝ કરે છે...! તો હવે અંકિતા હા પાડશે કે નહિ...??!! બીજી તરફ મેઘા રોહનને આટલાં સમય પછી એકલી મળશે તો તેમની વચ્ચે શું વાત થશે...???!!!ચાલો જાણીએ આગળ.......#___________________*__________________# ત્યારબાદ રોહને પરિસ્થિતિને હળવી કરતાં કહ્યું, અંદર ચાલ , આપણે અલગ જ ફરવું પડશે. મેઘાએ હકારમાં માથું હલાવ્યું, બંને અંદર આવ્યાં. બંને થોડું અંતર રાખીને ચાલવા લાગ્યાં. મેઘાએ મૌન તોડતાં પૂછયું, "બેંગ્લોરમાં એકલાં ફાવે છે.? રોહને જવાબ આપતાં કહ્યું, "એકલો ક્યાં છું.!, મારી એકલતા