The secrets of નઝરગઢ ભાગ 4

(43)
  • 4.4k
  • 7
  • 1.5k

આપણે આગળ ના ભાગ માં જોયું કે અનિરુદ્ધ અને વિકર્ણ ને જે બે વ્યક્તિ બચાવે છે એ બે સ્ત્રી હોય છે જે એમની ઓળખાણ અવની અને ત્રિશા બે બહેનો તરીકે આપે છે ,ત્યારબાદ તે બન્ને બહેનો અનિરુદ્ધ અને વિકર્ણ ને ગુફા ના બીજા મુખ માં થી બહાર એક જાદુઈ નગર માં લઇ જાય છે,અનિરુદ્ધ અને વિકર્ણ બન્ને એ રહસ્યમયી જગ્યા જોઈ ને અચંભિત થઇ જાય છે ,અવની એ નગર નું નામ માયાપુર જણાવે છે ,અને માયાપુરના અસ્તિત્વ નું સંપૂર્ણ રહસ્ય જણાવે છે,સાથે એ પણ જણાવે છે કે બંને બહેનો અવની અને ત્રિશા એ માયાપુર ની સર્જક witch માયા ની પુત્રીઓ