મિત્ર અને પ્રેમ - 12

  • 3.5k
  • 1.6k

દર્શન એક મિત્ર હોવાને નાતે ઈચ્છતો હતો કે આકાશ અને આશીતાના લગ્ન થાય અને હવે તેની ખુશીમાં વધારો થયો હતો કેમકે તે જાણતો હતો કે આલોક કોઈ બીજી છોકરીને પસંદ કરે છે. તેમની વાત પરથી એવું પણ લાગતું હતું કે બંને લગ્ન કરવા માંગતા હોય. પરંતુ સૌથી મોટો સવાલ દર્શન માટે એ હતો કે આશીતા તેમની વાત માનશે કે નહીં? આખી મુવી દરમિયાન દર્શન નું ધ્યાન આશીતા સાથે કેવી રીતે વાત કરવી તેની ઉપર કેન્દ્રિત હતું. બીજી બાજુ આલોક પણ તેમની આને પ્રિયાની હકીકત આશીતાને કહેવા માંગતો હતો. પરંતુ આશીતાને કેવી રીતે જણાવવું તે વિશે વિચાર કરતો રહ્યો. આ બધી