બેધ્યાન

(50)
  • 3.3k
  • 1
  • 674

આ વાત આજ થી પાંચ વર્ષ પહેલાં ની જ્યારે મારુ ૧૦મુ ધોરણ પુરુ થયું. ત્યારે ગયા મામા ના ઘરે લગ્ન માં અને આપડે તો શુ એક સ્ટડી માંથી છૂટયા હોય એટલે મોજ પડી જાય.. એ ગામ માં ભણતર બહુ ઓછું એટલે ઇંગ્લિશ મા જાજા કોઈ ને ટપ્પા નો પડે ,અને મને તો શુ ત્યારે ૧૫ ૨૦ ઇંગ્લિશ ના શબ્દો આવડે તો આપણે હોંશિયારી કરીએ.. એટલે બધા ને શુ એવું લાગે કે બહુ હોંશિયાર? એટલે આપણી થોડી ઇન્ટ્રી પડે અને આપણા ગુણગાન ગવાય. બસ ત્યાં પહોંચ્યા અને લગ્નની રમઝટ ચારે બાજુ ચાલતી હતી. બે દિવસ માં દાંડિયારાસ ને બીજા બધા રિવાજો