ભાઈની રક્ષા માટે પોતાનું જીવન જોતરી દેનાર : કેસરબાઈ

  • 5.1k
  • 1
  • 1.2k

“જન્મ ભૂમિએ મને દેશનિકાલ કરી તો કર્મભૂમિએ આ જગતમાંથી.” તે ભાઈના હિત માટે પોતાને કુરબાન કરી દેનાર બહેનના ત્યાગ અને બલિદાનનું પ્રતીક છે. આજે રક્ષાબંધનના પવિત્ર પર્વ પર એક અનોખી મિશાલ ખડી કરતું રિપોર્ટ."ભારતીય સંસ્કૃતિમાં ભાઈ-બહેનના પ્રેમને આદત માનવામાં આવે છે. આપણા દેશની બધી જ ભાષાઓને લોકકથાઓમાં ભાઈ-બહેનના નિર્વ્યાજ પ્રેમના ગુણગાન ગાવામાં આવ્યા છે. બહેન હંમેશા પોતાના ભાઈને નિરપવાદ જોવા ઇચ્છતી હોય છે અને ભાઈ પણ રાખડીના કાચા સૂતરના તાંતણે બંધાયેલો બહેનને સેવામાં ઉઘાડે પગે દોડતો આવે છે. સાટા પ્રથા અનુસાર ભાઈ બહેનના સામસામે વિવાહ કરાવતા હોય છે, તે પાછળ ઘણા કારણો હોય શકે પણ એમાં એક કારણ એવું પણ છે કે જો બહેનને સાસરિયામા દુખ પહોચાડવામાં આવેટો અહિયાં