મેહ નો નેહ

  • 3.5k
  • 682

આવ રે વરસાદ...!!! કેટલો અદ્દભુત , સૌંદર્ય સભર , ને નિજાનંદી શબ્દ છે ..!!! વરસતા વરસાદ નો મધુર ધ્વનિ એટલે પૃથ્વી પર નું કર્ણ પ્રિય સર્વ ‌શ્રેષ્ઠ સંગીત નું સર્જન ... વરસાદ એકલો તો ક્યારેય ના આવે હોં...!! એની સાથે સાથે એ કેટ -કેટલું લ‌ઈને આવે છે.. કોઈ નાં સપનાં કોઈ ની ઈચ્છાઓ કોઈ નાં ઉજાગરા કોઈ ની તડપ કોઈ ની આજીવિકા કોઈ ની મસ્તી કોઈ નું મિલન કોઈ નો વિરહ કોઈ નો ઈંતજાર લ‌ઈને આવે છે વરસાદ... વરસાદ નું જળ નવું જીવન લ‌ઈને આવે છે.... પહેલાં વરસાદ ની ભીની ભીની માટીની આહલાદક સુગંધ તન - મનને એવી તરોતાજા