હોરર એક્સપ્રેસ - 40

  • 2.3k
  • 888

વિજય તો ચુપચાપ પોતાના પગ ના તળિયાની તરફ જોઈ રહ્યો હતો. કોઈપણ પ્રકારની હલચલ કર્યા વગર પોતાના હૃદયના ધબકારા પણ શાંત થઈ ગયા હોય તેમ દેખાવા લાગ્યો. બહારથી એકદમ નજીક આવી ગયો. તેણે કશું કૃત્ય કર્યું ભૂતાવળ એ ડોલ કુવા માં નાખી. તે ડોલમાં પાણી ન હતું કે ડોલ ખાલી કુવા ની અંદર આવી. વિજય તરફ ફરી ભૂતાવળ ઉપર થી બોલવા લાગી, તે સ્પષ્ટ હતું કે તેનો વિચાર વિજયને મદદ કરવા નો હતો. વિજય બિલકુલ મદદ લેવા તૈયાર નહોતો સામે જોતો પણ નથી. દિવાલમાં અંદર બેસીને પોતા ને સંતાડવાની કોશિશ કરતો હોય તેમ ઉભો રહ્યો તેના હૃદયમાં ભારોભાર રોષ વ્યાપ્યો હતો