થેંક્યું નિરાલી - 3

  • 2.6k
  • 896

અંકિતા હજુ અશ્વિનીના જીવનમાં મુશ્કેલીના માર્ગ તૈયાર કરવાનુ ચાલુ જ રાખ્યું છે.અંકિતા આવા કાવતરા કરવાનું બંધ નથી કર્યું.તે મન માં અનેક પ્લાન ઘડી રહી છે. એક બાજુ કોલેજની પરીક્ષાની તૈયારીમાં સૌ વિદ્યાર્થી પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે ત્યારે બીજી બાજુ અંકિતા અશ્વિની માટે મુશ્કેલીઓનો પ્હાડ ઉભો કરવાની તૈયારી કરી રહી છે. કોલેજમાં લગભગ અભ્યાસક્રમ પુરા થવા આવ્યા છે.અને સૌ કોઈ કોલેજની પરીક્ષાની તૈયારીમાં છે.કૉલેજમાં રીડીંગ ટાઈમની રજા પડી છે બધા વિદ્યાર્થીઓ પોતાના ઘરે મહેનત કરી રહ્યા છે. આવતીકાલે બધાને હોલ ટિકિટ લેવા કૉલેજ જવાનું છે.અંકિતા બધાની પહેલા કોલેજ ૮ વાગ્યે પહોંચી જાય છે અને બહાર બાંકડા