LOST IN THE SKY - 5

  • 3.7k
  • 1.4k

આગળ ના ભાગ માં આપણે જોયું કે , આરોહી ની પ્રેયું બૂમ એને વિચારો માંથી બહાર કાઢે છે . "પ્રેયું , આ આરવ ને મળીશ નહિ?!" આરોહી બોલે છે . આરવ અને પ્રેયસી એકબીજા સામે જોઈ મંદ મુસ્કાન કરે છે . હવે આગળ , PART-5 - “આપણે દોસ્ત હતા , હતા , છીએ નહીં...”પ્રેયસી કે આરવ કઈ બોલતા નથી તેથી વાત વધારતા આરોહી કહે છે , "અહીંયા ઉભા રહી વાત કરવા કરતા આપણે મારા ઘરે જઈએ અને ત્યાં જઈ વાત કરી લઈશુ ." પ્રેયસી કઈ બોલવાની તાકાત માં નથી હોતી અને માત્ર હંકાર માં માથું ધુણાવે છે .આરવ પણ હંકાર માં માથું ધુણાવે છે . ત્રણેવ બ્લેક કલર