પ્રતિશોધ પ્રથમ અંક - 22

(174)
  • 6.5k
  • 9
  • 3.7k

પ્રતિશોધ પ્રથમ અંક ભાગ:22 મે 2002, અબુના, કેરળ હેનરીએ જ્યારે પોતાની જાતને અસહાય સમજી ત્યારે એ સેટાનીક પેન્ટાગોનની મધ્યમાં જઈને ઉભો રહ્યો અને પોતાનાં હાથમાં રહેલાં મીટ કટરને ગરદન પર ફેરવી વાળ્યું. એનાં આમ કરતાં જ પંડિતે ગુફામાં મોજુદ ગામલોકોને બહાર નીકળી જવા આદેશ આપ્યો. પંડિતની વાત માની ગામલોકો ફટાફટ ગુફાની બહાર નીકળી ગયાં. પણ ગયાં પહેલાં એ લોકોએ હેનરી જોડે ગુફામાં હાજર ઈલ્યુમીનાટી સંસ્થાનાં અનુયાયીઓને મૃતપાય હાલતમાં પહોંચાડવામાં કોઈ કસર નહોતી છોડી. ઈલ્યુમીનાટી વિશે જ્યારે કેશવના ઘરે મળેલાં વૃદ્ધાએ જણાવ્યું ત્યારે પંડિતના મગજમાં એક ઝબકારો થયો. ઈલ્યુમીનાટી સંપ્રદાયનાં લોકો હંમેશા પોતાનાં રહેઠાણ અને કામની જગ્યાએ પેન્ટાગોન કે આંખનું નિશાન