સપનાનું નગર

  • 5k
  • 1.3k

કોઈ તમને પૂછે કે તમારી ફેવરેટ સીટી કઈ ? નોર્મલી જવાબ હોય.. બોમ્બે, લંડન, પૅરિશ વગેરે વગેરે.. મને કોઈ પૂછે તો જવાબમાં ગાંધીનગર હોય. પહેલાના સમય માં સાંભળતા કે પગના તળિયા ઘસાઈ જાય છે જ્યારે ગાંધીનગર માં જઇયે છે ત્યારે! તો પણ શું ખબર કેમ મને ખુબ જ ગમે છે આ શહેર. ગુજરાતના 17 જિલ્લા પછી નો તરત જ નવો બનેલ GJ18 એટલે ગાંધીનગર. અહીંયા ની લાઈફ સ્ટાઇલ ગુજરાત ના અન્ય શહેરો કરતા અલગ જ છે. રાજકારણ ને અલગ રાખી ને જોઈએ તો મારી નજર માં રહેવા માટે નું સૌથી સુંદર નગર એટલે ગાંધીનગર. અહિયાંના લાંબા પહોળા