પ્રેમ કે આકર્ષણ ભાગ - ૧

  • 2.8k
  • 1.2k

સવારે સૂરજ દાદા તેમનું તેજ ધરતી પર પાથરી રહ્યા છે....પંખીઓ નો કલરવ સંભળાઇ રહયો છે..ચોમાસું હમણાં હમણાં પૂરુ થઇ રહયું છે..વાતાવરણમાં ઠંડક પ્રસરી રહી છે..અને સવાર ની મીઠી ઊંઘ... અને ગૌરી ની મા તેને જગાડે છે...ગૌરી ઊઠી જા કોલેજ જવાનું મોડું થશે.. હા મા ઊઠું છું કહી ને ફરી પાછી ઊંઘી જાય છે..તેની મા ફરીથી બોલી રાતે મોડા સુધી મોબાઇલ ને પછી ? અને બુમ પાડી ગૌરી આળસ મળડી ઊભી થઇ અને મોબાઇલ હાથમાં લીધો અને વ્હોટસપ ના મેસેજ જોયા... તો તેમા એક અજાણ્યા નંબર નો મેસેજ હતો.. એટલામાં તેની મા ની ફરીથી બુમ આવી જલ્દી કર નહિં તો બસ