ત્રણ મીક્રોફિક્શન વાર્તા

(11)
  • 1.8k
  • 1
  • 704

1. લાલોસીતાબાએ લાલા ને તૈયાર કર્યો . દર સાલ પરણા ના દિવસે સીતાબા છપ્પન ભોગ ધરાવતા. પ્રસાદ લઇ ને ડ્રાઇવર મગન ની સાથે ચાલી માં જવા નીકળ્યા. મગને પ્રસાદ ના પડીયાઓ ગાડી માં ગોઠવ્યા . ને હવે ગરીબ મજૂર અને ભીખારીઓને વહેંચવા નીકળ્યા . ચાલી માં પહોંચી ને સાડી સંકેલી ઉભરહ્યા રખેને કોઈ અડી જાય !! નહીં તો ફરીથી નહાવું પડશે . ગરીબ ભૂખ્યા અર્ધનગ્ન નાના બાળકો એ સીતાબા ને ઘેરી લીધા. "અરે દૂર દૂર " કહી એમણે બાળકો ને ઈશારા થી દૂર ધકેલ્યા. નાક માં થી લિંટ નીકળતા ને ભૂખરા વાળ વાળા એક છોકરા ને ધક્કો લાગતા એ સીતાબા