પગરવ - 13

(77)
  • 5.7k
  • 8
  • 3k

પગરવ પ્રકરણ – ૧૩ સમર્થે દરવાજો ખોલ્યો તો બહાર એક વ્યક્તિ બુકે લઈને ઉભો છે એણે કહ્યું, તમારાં જીવનની શુભકામનાઓ માટે રિસોર્ટ તરફથી સુંદર ભેટ.... સમર્થે હસીને એ સ્વીકારી લીધું અને થેન્કયુ કહ્યું એ માણસ ત્યાંથી નીકળી ગયો. સમર્થ રૂમ બંધ કરીને અંદર આવ્યો. પછી બોલ્યો, ધીસ ઈઝ ફોર યુ મેડમ... સુહાની : થેન્કયુ... એકવાત કહું ?? આજે તું બહું ક્યુટ લાગે છે...મને છે ને... સમર્થ : હું કંઈ નાનો છોકરો છું કંઈ ?? તને શું છે ?? કહીને સમર્થે સુહાનીને પોતાની એકદમ નજીક લાવી દીધી...બે જણાં આજે પહેલીવાર એકબીજાંની આટલી નજીક આવ્યાં છે... સુહાનીનાં તો