પગરવ - 12

(80)
  • 5.8k
  • 8
  • 3.2k

પગરવ પ્રકરણ – ૧૨ વીણાબેનને મનમાં થોડી ચિંતા થઈ. એમણે સુહાની કંઈ છુપાવી રહી હોય એવું લાગ્યું...એ રૂમમાંથી તો બહાર જતાં રહ્યાં પણ બહાર જઈને અશોકભાઈને આ વાત કરી.. અશોકભાઈ : " આ સુહાની આપણી હસતી રમતી છોકરીને શું થઈ ગયું છે ?? ભગવાન પણ આ બધું શું કરી રહ્યો છે... સમજાતું નથી મને કંઈ પણ...." વીણાબેન : " એ કંઈ કરી ન બેસે...મને એ ચિંતા થાય છે..." અશોકભાઈ : " એ પોતાની જાતને તો નુકસાન નહીં જ પહોંચાડે કારણ કે એનાં મનમાં એ વિશ્વાસ પાકો છે કે સમર્થ પાછો આવશે...વળી સવિતાબેનને સાચવવાની ચિંતા તો ખરી જ...આથી જ સારી સારી