આનું જ નામ પ્રેમ - ભાગ 3

  • 2.7k
  • 3
  • 1.2k

આગળના અંકમાં આપણે જોયું કે પૂજન અને મિસ્ટર રાજન બિઝનેસ મિટિંગ માટે મળે છે અને લંચ સમયે વાત નીકળે છે કોલેજની અને એની યાદોની. મિસ્ટર રાજન અને પ્રજ્ઞાની સ્ટોરી જોઈ. પૂજનને આજે એકલું લાગતું હતું તો એ મિસ્ટર રાજન સાથે ડિનર માટે જાય છે. પસંદ પૂછતાં તેમણે માણેકચોક ની વાત કરે છે. હવે આગળ...અમદાવાદની વ્યસ્ત ગલીઓ વચ્ચે આવેલું માણેકચોક મોડી રાતના ખાણીપીણીના બજાર માટે પ્રખ્યાત છે. અહીંનો રાતનો નજારો અલગ જ હોય છે. સવારે અહી સોનાચાંદીના વેપારીઓ લાખો કરોડોનો વ્યાપાર કરતા હોય પરંતુ સાંજ આથમતા જ બજાર નવા રંગે રંગાઈ જાય છે.પૂજન અને મિસ્ટર રાજન બંને જણા માણેકચોક માં પ્રવેશ