? નામ મેં ક્યાં રખ્ખા હૈ - 12 ? ભૂમિ - યાર. હું drecuu ને હજી ખૂબ જ લવ કરું છુ. મને drecu બોવ જ ગમે છે અને એની સાથે જ રહેવું છે અને એની સાથે જ જિંદગી કાઢવી છે પણ હું શુ કરું યાર ?? મારી પાસે કોઈ ઓપ્શન નથી. ભૂમિની ફ્રેન્ડ - એટલે ?? તું કહેવા શુ માંગે છે ? ભૂમિ - અરે યાર.. મને ખબર છે કે Drecu મને કેટલો લવ કરે છે અને મારું એને કેટલું છે , એનો પ્રેમ , એની કેર , એની લાગણી આ બધુ બોવ છે મારા માટે.. ભૂમિ