હોરર એક્સપ્રેસ - 39

  • 2.5k
  • 1
  • 892

થોડીવાર પછી તે ધીમેથી ડાબા હાથના ટેકે ઉભો થવા લાગ્યો. દર્દ તેને ઉભો થવા દેતું ન હતું. પડેલો માર તેને તે મુશ્કેલી માંથી ઉભો કરી રહ્યો હતો.પોતાના બંને પગ પર ઉભેલો વિજય તે અવાવરું કૂવામાં ફસાયેલા કોઈ પ્રાણી જેવો.... અંધારું લાગતું ખરું પણ બહારથી થોડાક પ્રકાશના કિરણો કૂવામાં પ્રવેશવા સફળ રહેલા તેને લીધે જ તે કૂવામાં થોડું અજવાળું હતું જેના લીધે વિજય તે કુવા ને નિહાળી રહ્યો હતો.તેમાંથી અસહ્ય દુર્ગંધ મારી રહી હતી.કૂવો બંધાયે ઘણા વર્ષો વીતી ગયેલા હોવા જોઈએ કેમકે લીલ બાઝી ગઈ હતી. દીવાલ ઘણી તૂટેલી હતી. કૂવામાં સહેજ પણ પાણી નહોતું અને કેવળ કાંકરા પથ્થરોથી ભરાયેલો આ કૂવો