બદલાથી પ્રેમ સુધી - 2

(17)
  • 3.4k
  • 2
  • 2k

બદલાથી પ્રેમ શુધી ભાગ 2 આપણે આગળ ના ભાગ માં જોયું કે રોહિત સોનાક્ષી ને બહાર ફરવા જવાનું કહે છે છે. અને સોનાક્ષી થોડા ખચકાટ સાથે તેની સાથે બહાર ફરવા જવાની હા પાડે છે. રોહિત સોનાક્ષી ને અડધા કલાકમાં તૈયાર રહેવાનું કહે છે.યલ્લો અને ગ્રીન કલર ના સલવાર અને સાથે ગોળ ગોળ મોટા મોટા ઝૂમખાં અને તેના થોડાક લંબગોળ ચહેરા પર નાનકડી કાળી બિંદી જાણે એટલેના લગાવી હોય કે જેથી તેને કોઈ ની નજર ના લાગી જાય.આજે સોનાક્ષી તેના ખભે પડતા બંધાયેલા વાળ માં લીધેલી પોની સાથે ખૂબ સુંદર લાગી રહી છે