પ્રિયા - ભાગ 3

  • 2.9k
  • 1.5k

પ્રિયા ની તે દિવસે મિટિગ પૂરી થયી. આ વખતે મેમ પણ હતાં. અને તેમણે પણ પ્રિયા ને સવાલો પણ કર્યા હતાં. જોકે પ્રિયા ટેવાઇ ગયેલી હતી તેથી ગભરાતી નહોતી. પ્રિયા બીજે દિવસે ઓફીસ પહોંચી અને હજું તે પોતાનું કામ ચાલું કરે તે પહેલાં તેને ઓફીસમાં થી બૂલાવો આવ્યો અને તેને કહેવામાં આવ્યું કે કંપનીની કલકત્તા ઓફીસમાં તેની મેનેજર તરીકે બદલી કરવામાં આવે છે તો તેને ફાવશે કે કેમ? તો પ્રિયા એ કહ્યુ કે આ વિષયમાં પહેલાં ઘેર વાત કરવી પડે અને પપ્પા ની સંમતિ એ મોટી વાત છે . જોકે મારાં પપ્પા પહેલાં