રિયા - the silent girl... part - 2

  • 4.4k
  • 1
  • 1.5k

ઋતું દોડીને રિયા આગળ જાય છે. " હા દીદી બોલો ને?" રિયા માત્ર એટલું જ પૂછે છે " આ આંટી કોણ હતા ઋતું?" " દીદી તે આ અનાથાશ્રમ ના માલકીન હતા... તે દર મહિને અમારી સાથે ટાઈમ વિતાવવા આવતા... અમને બધા બાળકો ને તેની સાથે રહેવું ખૂબ જ ગમતું... તે બધા બાળકો ને ખૂબ જ પ્રેમ કરે છે. પરિવાર ખોઈને પણ એમને સૌ લોકો ને અહીંયા પરિવાર મળી ગયો હોઈ એવું લાગે છે." એટલું બોલી ઋતું ત્યાંથી ચાલી જાય છે. રિયા પરિવાર નું નામ સાંભળી ને જ રડવા જેવી થઈ ગઈ. પણ પછી શાંતિ થી પોતાની રૂમ