માનવી થાઉં તો ઘણું.....

  • 13.7k
  • 2.2k

હું માનવી માનવી થાઉં તો ઘણું..... કવિ સુન્દરમ ની આ પંક્તિ ઘણું બધું કહી જાય છે. માનવી માત્ર જન્મ ધરીને કંઈક થવા ઈચ્છે છે. ક્યાં ને ક્યારે જન્મ લેવો એ ભલે માનવીના હાથની વાત ના હોય પણ શું "થવું "ને" કેવા" થવું એ તો માણસના હાથની વાત છે. કેરાલાના મલ્લપુરામમાં એક ગર્ભવતી હાથણીએ ફટાકડા ભરેલાં અનાનસ ખાવાથી મોં માં ફટાકડા ફૂટતાજડબું અને દાંત તૂટી જાય છે.અને પાણી માટે આજુબાજુ ભટકે છે પેટ માં આગ ભળે છે છતાં પણ કોઈ ને નુકસાન નથી પહોંચાડતી.કેવી માનવતા ..અને છેલ્લે નદીમાં પાણી પીને હંમેશા માટે